એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…


એક છોકરો એન્જીનીઅર થઈ ગયો…

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….

અને તો પણ લોકો કે છે કે-
“વાહ તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!”

– અનામી – UNKNOWN

સ્ત્રોત : ફોરવર્ડ મેલ

23 Responses

  1. bus aamaj maro chokaro pan moto thai gayo………. god bless all new generation…..hari om

  2. સરસ રચના.

    આવા જ ભાવની બીજી એક રચના સાક્ષર ઠક્કરે લખી છે, લો માણો…
    જુઓ એક સોફ્ટવેઅર એન્જીનિયર જઇ રહીયો છે…

  3. Easy for every one to say…But hard for 1 who is going through it…truth of life.

  4. ખૂબ મંથન કરીએ ત્યારે આવો સારો ભાવ આવે.
    હોંડા કેટલાની પડે,ભઈ? ટ્રેન કહો કેટલાની પડે?
    હોંડામાં આપી આપીને બે કે ત્રણને લીફ્ટ આપો.
    ટ્રેનમાંતો વિના ખર્ચે છોકરો-છોકરી બધાં કસ્ટમર.
    કાલનો છોકરો આજનો એન્જિનિયર;છેને કમાલ!

  5. સરસ રચના..

    વાહ ! મારા તો બન્ને દીકરાઓ એંજીનીયર થઈ ગયા.

  6. યંત્રશાસ્ત્રી લખ્યુ હોત તો જામે..

  7. વાહ મજા આવી ગઇ હો………………………………………………….

  8. ha ho… sav sachi vat ..
    hu pan engineer thai gyo….
    ane life shu che e bhuli j gayo…

    may god give bless to all the engineers

  9. wah wahhh very good,
    as an engineer i can really understand this

    Thanks

  10. Its a realistic story mentioned in the poetry… Good Keep it up

  11. Realy……. time nathi …….. baki badhu che……..

  12. roj khatoto rotali cement khato thai gyo …..એક છોકરો એન્જીનીઅર થઈગયો..

  13. AVIJ RITE MARO BHAI PAN ENGINEER THAI JASE………….
    BAS 1 YEAR KHALI——-

  14. sache hu એન્જીનીઅર thava magto hato ane aje hu એન્જીનીઅર bani gayo…pan એન્જીનીઅર banva ni dhun ma me college life ma jara bhi enjoy nakryu….

    i gon miss my college day…

Leave a reply to DIMPU જવાબ રદ કરો