બંધ આંખે હેતુ વાંચો છો તમે
રેતી દેખી સેતુ બાંધો છો તમે
સાત પગલાં ચાલવા છે એટલે
સાવ ટુંકો પંથ માંગો છો તમે.
– ચીનુ મોદી
Filed under: ગુજરાતી શાયરી, ચિનુ મોદી ‘ઈર્શાદ’ | Tagged: જીવન...!, દુઃખ, યાદ...ફરિયાદ...!!!, વાસ્તવિક્તા, સંબંધ...., હ્રદય, gujarati shayri, sahitya, shayri |

Excellent