સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?
સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!
બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !
વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !
વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!
આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !
હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !
-સર્વદમન
Filed under: અનામી - UNKNOWN | Tagged: આ યાદ છે આપની કે, આંસુ, આરજુ....!!!, જીવન જીવતાં જઇએ સાથે, જીવન...!, તું કેમ છે ઉદાસ ???, દશા મારી, દિલ, દુઃખ, વાસ્તવિક્તા, સપનામાં તો બધા જીવે છ, સર્વ યાદોને ભૂલવાનો à, હ્રદય, sahitya, survadaman |

બહુ જ વાસ્તવીક અને જાતમાંથી બહાર આવવાની વાત. બહુ જ ગમી.
પણ છેલ્લી પંક્તીમાંનો સુક્ષ્મ અહંકાર નકારાત્મક છે. તે બદલશો તો ભાવ ઓર દીપશે.
aje aa duniyani hakikat che