વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.
– શોભિત દેસાઈ
Filed under: ગુજરાતી શાયરી, શોભિત દેસાઈ | Tagged: સર્વ યાદોને ભૂલવાનો à, DARD, DUKH, gujarati shayri, sahitya, shayri, shobit desai |

Leave a comment