મિત્ર…!!!


દુખ વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

6 Responses

  1. KAVYA RASIK MITRO TAMARO KHUB KHUB AABHAR
    HASMUKH DHAROD ‘ANKUR”

  2. […] સાભાર: ‘ગુજરાતી ગઝલ’ ની દુનિયામાં વાંચો આ ગઝલ- ‘મિત્ર…!‘ […]

Leave a reply to Hasmukh Dharod 'Ankur' જવાબ રદ કરો