સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….
Filed under: ગુજરાતી શાયરી, શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે ", જીવન...!, તું કેમ છે ઉદાસ ???, દુઃખ, મિત્રતા, યાદ...ફરિયાદ...!!!, સંબંધ...., હ્રદય, DARD, DUKH, gujarati gazal, gujarati shayri, sahitya, shayri, unknown |

સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ
I like very much