ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…
હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…
એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…
યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…
તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને લોક વદન કહે છે…
ખર્યા નથી કદીયે એક પણ સિતારા…. ‘અંકુર’
ને..એ…મુઠભર કુદરત ને લોક ગગન કહે છે…!!!
– હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: ankur, આરજુ....!!!, ઉપાલંભ...!!!, જીવન...!, દુઃખ, gujarati gazal, hasmukh_dharod-'ankur', sahitya |

EK J NAJARE SU-SU GHAYAL THAY CHHE…
NE..AE..TALVAR NE LOK ‘NAYAN’ KAHE CHHE..
KHUB J SACHI VAAT..
thanks ashitbhai
tu bhi saras vato kahe chhe