જીવન એક રસ્તો,


જીવન એક રસ્તો,
ચાલ્યાં જ કરવાનું.

એવો તે કેવો રસ્તો,
ક્યારેય પુરો ન થાય.

એવું તે કેવું બંધન,
છોડી ને પણ ન છુટે.

ક્યારેક આગળ ભાગે,
ક્યારેક આગળ ભાગવે.

ચલતાં હોઇએ પણ,
ઊભા હોઇએ અવું લાગે.

દુઃખ આવે ત્યારે ખરાબ,
સુખ આવે ત્યારે સરું લાગે.

પણ મારા ભાઇ ‘દમન’,
આવું થોડું-જાજું તો રહેવાનું.

-સર્વદમન(

One Response

  1. like it , very nice keep it up , all the very best

Leave a reply to ANKUR MAHIDA જવાબ રદ કરો