જીવન એક રસ્તો,
ચાલ્યાં જ કરવાનું.
એવો તે કેવો રસ્તો,
ક્યારેય પુરો ન થાય.
એવું તે કેવું બંધન,
છોડી ને પણ ન છુટે.
ક્યારેક આગળ ભાગે,
ક્યારેક આગળ ભાગવે.
ચલતાં હોઇએ પણ,
ઊભા હોઇએ અવું લાગે.
દુઃખ આવે ત્યારે ખરાબ,
સુખ આવે ત્યારે સરું લાગે.
પણ મારા ભાઇ ‘દમન’,
આવું થોડું-જાજું તો રહેવાનું.
-સર્વદમન(
Filed under: અનામી - UNKNOWN | Tagged: જીવન...!, હ્રદય, DARD, DUKH, survadaman |

like it , very nice keep it up , all the very best