રજની વીના ની સવાર ક્યાય નહી મળે


રજની વીના ની સવાર ક્યાય નહી મળે,
સુરજ વીના ના કીરણો કયાય નહી મળે.
થભી જશે આ કાફલો મજીલ થી કયાય દુર,
તારી કસમ જો તારો એક ઇશારો નહી મળે.

One Response

Leave a reply to પ્રતીક : Pratik જવાબ રદ કરો