હર શ્વાસમાં તારી યાદ મૂકું છું


હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું….

2 Responses

  1. « સમય વહી જાય છે આપી શકે તો »

Leave a reply to amreli..jay savminryn જવાબ રદ કરો