પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ


પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ
કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ
લોકો પ્રેમ ને પાપ કહે છે
પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું

2 Responses

  1. HI Manthan, it’s really a nice one..n speaks abt everyone’s life…right?

  2. its really very nice…………..
    every 1 should think about it………………………

Leave a reply to tejal paneria જવાબ રદ કરો