આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…
Filed under: શાયરી |
જો તમે તમારી રચના અહી મુકવા માગતા હોવ તો મેલ કરો:
manthanbhavsar@gmail.com
swati.gadhia@gmail.com
|
આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…
Filed under: શાયરી |
Blog at WordPress.com. WP Designer.
આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્યદયથી તારો સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
રોકડો છે હિસાબ હું ક્યાં ઉધાર માંગુ છું…
જીવન જીવતાં જઇએ સાથે, પ્રેમ અને લગણી વધરતાં જઇએ. બધાંને સાથે લેતાં જઇએ, રહીગયા તેને સલામ કરતાં જઇએ. દુઃખનાં વાદળા હટાવતાં જઇએ, સુખનો દરીયો છલકાવતાં જઇએ. જરમ-જરમ ખોટું લગડતાં જઇએ, ધોધમાર પ્રેમ વરસાવતાં જઇએ. અત્યારે મન ભરીને જીવી લઇએ, મરણતો આવે ત્યારે વાત. તને શું કહું એ ‘દમન’, જીવતો જા બસ જીવતો જા. -સર્વદમન
Filed under: અનામી – UNKNOWN | Tagged: જીવન