એક ધબકારો ચુકી ગયુ….


હદય પર હુમલો થયો અને ટુટી ગયુ,
લોકો એ કહ્યુ કે મનોબળ તુટી ગયુ,
નાહક તોફાન છે આ તબીબોનુ,
થયુ માત્ર એટલુ કે તમે યાદ આવ્યા અને એ એક ધબકારો ચુકી ગયુ….

4 Responses

Leave a reply to ravi જવાબ રદ કરો