મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
-અમ્રુત ઘાયલ’
Filed under: ‘ઘાયલ’ | Tagged: "ગઝલ" એટલે..., મારી ગઝલોનાં બે મૂળ., ghayal | 4 Comments »
જો તમે તમારી રચના અહી મુકવા માગતા હોવ તો મેલ કરો:
manthanbhavsar@gmail.com
swati.gadhia@gmail.com
|
મીઠાં શમણાં, વસમાં શૂળ,
મારી ગઝલોનાં બે મૂળ.
ચોતરફ મૌન, મૌનની વચ્ચે
એક તલસાટ કાયમી તે ગઝલ.
-અમ્રુત ઘાયલ’
Filed under: ‘ઘાયલ’ | Tagged: "ગઝલ" એટલે..., મારી ગઝલોનાં બે મૂળ., ghayal | 4 Comments »
Blog at WordPress.com. WP Designer.