મિત્રો,
૩,૦૦,૦૦૦ મુલાકાતીઓની સાથે “ગુજરાતી ગઝલ” ની આ સફરમાં એક ઓર માઈલસ્ટોનને આંબવાનો આ અનેરો આનંદ આપ સૌની સાથે વહેંચતા ખૂબ ખુશી અનુભવું છું.
જુન ૨૦૦૭માં માત્ર ગુજરાતી ગઝલો પ્રત્યેના ખેંચાણને લઈને શરુ કરેલી આ સફર માત્ર ગઝલ પૂરતી સિમીત ન રહેતા કાવ્ય, ગીત, અછાન્દસ જેવા અનેક કાવ્યપ્રકારોના રંગનો સૌની સાથે ગુલાલ કરતી આવી છે. આ સાથે “ગુજરાતી ગઝલ” ત્રણ લાખ મુલાકાતીઓનો હૃદયપૂર્વક આભાર માને છે, આવકારે છે.
આપ સહુનો હમેશા સહકાર મળતો રહેશે એવી આશા સહ…
મળતાં રહીશું… ગુજરાતી ગઝલના આ બ્લોગ ઉપરાંત બીજા બ્લોગ અને સાઈટના માધ્યમથી
તે અદભુત પળ નો ફોટો
Filed under: સમાચાર | Tagged: એક ઓર માઈલસ્ટોન... !, ૩ લાખ મુલાકાતીઓની સાથે “ગુજરાતી ગઝલ” ની આ સફર | 18 Comments »

