આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?
Filed under: ગુજરાતી શાયરી, શાયરી | Tagged: " એનુ નામ પ્રેમ છે ", આ યાદ છે આપની કે, દુઃખ, યાદ...ફરિયાદ...!!!, સંબંધ...., હ્રદય, DARD, DUKH, gujarati gazal, gujarati shayri, sahitya, shayri, unknown |

its is really good one
aa gani vadhare sari sayri che…
what a interrogatory form of poetry!!!!!!!!!
excellent
Realy good