જો દરેક સમયે સંબંધમાં
ચોખવટ કરવી પડતી હોય તો
સમજવું કે આપણા સંબંધમાં
કઇ ને કઇ ખોટ રહી ગઇ છે.
-સર્વદમન
Filed under: ગુજરાતી શાયરી, શાયરી | Tagged: જીવન...!, દુઃખ, મિત્રતા, સંબંધ...., હ્રદય, DARD, DUKH, gujarati shayri, sahitya, shayri, survadaman |

Leave a comment