હું જન્મયો ત્યારે ટગરમગર…મગર…થાતી
મારી બે નાનકડી આંખલડીઓ …
સર્વને જોઇ ને…રડતી હતી…
ને…સર્વ…મને જોઇ ને હસતા હતા….!!!
આજે હું એજ પ્રમાણે સુતો છુ… મરણસૈયા પર…
ને…સર્વને …રડતા જોઇ..અનિમેંષ નયને…હસતો રહયો…
– હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: હું જન્મયો ત્યારે, gujarati gazal, hasmukh_dharod-'ankur', sahitya |

HASHMUKHBHAI VAH BHAI KAVIO/GAZALKARO ATLU SARAS KEVI RITE VICHARO CHHO? AMNE VANCHI NE MAJA PADE CHHE TO RACHI NE TAMNE TO???
BAHU SARAS RACHANA….BEST LUCK
nice dear