દર્દિલા આ દિલના રુદન વિશે મારે કાંઈ નથી કહેવુ
હંમેશ દિલ મંહિ ગુંજતા આ ગુંજન વિશે મારે કાંઈ નથી કહેવુ
કે આ વાંચતા જ તમારા અશ્રુઓ સરી જ જવાના છે દોસ્તો
આ ‘અંકુર’ ને અગાઉ થી એના સર્જન વિશે કાંઈ નથી કહેવુ
– હસમુખ ધરોડ ‘અંકુર’
Filed under: ગુજરાતી શાયરી, હસમુખ ધરોડ 'અંકુર' | Tagged: DARD, DUKH, gujarati gazal, gujarati shayri, hasmukh_dharod-'ankur' |

Leave a comment