મારી સાથે છેવટ સુધી ચાલે એવું કોઇ નથી,
એક રસ્તો છે.
મારી સથે છેવટ સુધી બોલે એવું કોઇ નથી,
એક દર્પણ છે.
મારી સથે છેવટ સુધી ગય એવુ કોઇ નથી,
એક મૌન જ છે.
મારી સથે છેવટ સુધી રુએ એવું કોઇ નથી,
આ આંખો છે.
મારી સાથે છેવત સુધી સૂવે એવું કોઇ નથી,
એકલતા છે.
Filed under: અનામી - UNKNOWN | Tagged: gujarati gazal, unknown |

ગુજરાતી શબ્દજગતમાં આપનું હાર્દિક સ્વાગત છે, મિત્ર! આપના આ બ્લૉગની લિન્ક અહીં ઊમેરી છે:
http://vmtailor.com/gujarati-shabd-jagat/
very nice….!!!