મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી


જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ….

3 Responses

  1. perfect
    યાર ‘‘ મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી ‘‘ આ વાત એક જબરદસ્ત મર્મ ધરાવે છે. અત્યારે લોકો નેટ પર ચેટીંગ દ્વારા હજારો મિત્રો બનાવે છે. તેમાંથી ૯૦ % લોકો માત્ર ટાઇમ પાસ ખાતર જ દોસ્તી કરે છે. હું એવું નથી કહેતો કે બધા આ પ્રકારના છે. ગમે તે હોય પણ મને નેટ પર થી ત્રણ સારા મિત્રો મળ્યા છે. જે મારી જીંદગીની અમુલ્ય મૂડી છે.

  2. keep it up tooo nice

Leave a comment