આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું….
Filed under: શાયરી |
જો તમે તમારી રચના અહી મુકવા માગતા હોવ તો મેલ કરો:
manthanbhavsar@gmail.com
swati.gadhia@gmail.com
|
આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું….
Filed under: શાયરી |
Blog at WordPress.com. WP Designer.
Leave a comment